શું તમે જાણો છો કે આપણા સમાજની કુલ કેટલી અટક છે ? વાટલિયા
પ્રજાપતિ સમાજ એટલે ખુબ મોટો સમાજ જે આપ સર્વ ને ખબર હશે, પણ શું તમને ખબર છે
કે આપણા સમાજની હાલ કેટલી અટક છે ?
કુંભાર સમાજ ની ટોટલ અટક ૮૪ છે. તેમાંથી આપણે ૪૨ માં પથરાયેલ છીએ. વાટલિયા
પ્રજાપતિ સમાજની ૪૨ અટક હાલ નીચે મુજબ છે :
વાટલિયા પ્રજાપતિ સમાજની અટક /
હાક આ મુજબ છે :
- વરિયા
- પાંડવ
- કાક્લોતર
- કાચરિયા
- કળસરિયા
- પીપલિયા
- તરસરિયા
- ઉનાગર
- દેવગાણીયા
- ઘોઘારી
- જીકાદ્રા
- રાવળ
- વ્યાસ
- વોરા
- આંબલીયા
- સરવૈયા
- ધોળકિયા
- ઘાસક્ટા
- ઝાંઝમેરા
- ટાપણીયા
- સોંડાગર
- ગોંડલિયા
- માંડવીયા
- કાતરિયા
- બાપોત્રા
- કટકિયા
- ખસકિયા
- માલણકિયા
- પુંભડીયા
- ઘોડાદ્રા
- સોમલીયા
- દ્માંરલીયા
- મોગર
- નારીગરા
- ધંધુકિયા
- સરતાનપરા
- પંચવીયા
- ઝાંઝોતર
- ડમરાળીયા
Update 1:
અમારા દ્વારા આટલી અટક / હાક મળી છે, જો કોઈ અટક
રહી ગઈ હોઈ તોહ સમા અને આપને નિવેદન છે કે રહી
ગયેલી અથવા આપની અટક અમને ઇમૈલ અથવા કમેન્ટ દ્વારા મોકલે
જેથી રહી ગયેલી અટક આ લીસ્ટ મા ઉમેરાય…


વાછાણી
ReplyDeleteઅજમેરી પ્રજાપતિ
ReplyDeleteSir. કોરિયા અટક આવે ???
ReplyDeleteહા , સોરઠીયા પ્રજાપતિ માં આવે
Deleteમોગર પ્રજાપતિ
ReplyDelete